મહિન્દ્રા કંપની દ્વારા જામનગર ધ્રોલના ઐતિહાસિક મેદાન ભૂચરમોરી પર નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિતે 400 ટ્રેક્ટરથી " મા દુર્ગા ''ની આકૃતિ બનાવી હતી અને આ ઐતિહાસિક કામ માટે એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. Video:- @mahindratractorsofficial #jamnagarnews #asiyabookofrecords #jamnagar #dhrol #bhucharmori #mahindratractors #navratri #maadurga #ILOVE_RAJKOT03 #gujarat #saurashtra (at Jamnagar Gujrat India) https://www.instagram.com/p/CUz42teoe6H/?utm_medium=tumblr













