ઠક્કરનગર હાઈવે પર દબાણખાતાની મહેરબાનીથી રસ્તા વચ્ચે ખાણીપીણી બજાર ધમધમે છે
ઠક્કરનગર હાઈવે પર દબાણખાતાની મહેરબાનીથી રસ્તા વચ્ચે ખાણીપીણી બજાર ધમધમે છે #AMC @AmdavadAMC #AmdavadAMC #ESTSTE_DEPARTMEMT #THAKKARNAGAR #EAST_ZONE #NORTH_ZONE #Ahmedabad
ઠક્કરનગર એપ્રોચ ખાતે એસ્ટેટખાતું વરઘોડા સાથે આવ્યું એસ્ટેટે ખાતાની મહેરબાનીથી ખાણીપીણી બજાર અને ટ્રાવેલ્સ એજન્સીઓને ઘી-કેળાં અને એકલ-દોકલ ધંધો કરનાર લારી ગલ્લાવાળાઓ જે મલાઈ ન આપી શકતા હોવાના કારણે એસ્ટેટ ખાતાના અધિકારીઓ લારી-ગલ્લા ઉઠાવી જાય છે તો ખાણીપીણી બજાર તેમજ ટ્રાવેલ્સ એજન્સીઓ અધિકારીઓને શું મલાઈ ખવડાવે છે….. અધિકારીઓ દ્વારા પત્રકારને ફોટો ન પાડવા માટે શું કામ ધંમકાવવા આવે છે અધિકારીઓ દબાણ…
View On WordPress










