ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીટોટલ હિપ-રિપ્લેસમેન્ટ સર્જરી દર્દીને અત્યંત જટિલ દર્દ અને સાંધાની ગંભીર સમસ્યાઓમાં રાહત આપતી સર્જરી છે. દર્દીને સાંધાનો ઘસારો, ઉઠવા-બેસવા અને દૈનિક ક્રિયામાં ખૂબ મુશ્કેલી, અસહ્ય વેદના, સાંધા ખસી જવા જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે અને સ્વસ્થ હલન-ચલન કરવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહી, આ સર્જરી દર્દીને પરાવલંબી બનતા અટકાવે છે અને સ્વ-નિયંત્રિત મુક્ત હલન-ચલન કરવા સમર્થ બનાવે છે.
Book your appointment +91 9313348477
















