દ્વારકા: આગામી 21 ડિસેમ્બરના રોજ ઓર્થોપેડિક અને એમ.ડી. ફિઝિશિયનનો ખાસ નિદાન કેમ્પ યોજાશે
દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે સારા સમાચાર છે. આગામી તારીખ 21 ડિસેમ્બર 2025, રવિવારના રોજ ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત તબીબો પોતાની સેવાઓ આપશે. આ કેમ્પમાં હાડકાંના નિષ્ણાત (ઓર્થોપેડિક) ડો. અમિત નકુમ સાહેબ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપશે. આ ઉપરાંત, તે જ દિવસે એમ.ડી. ફિઝિશિયન ડો. ઋત્વિજ જે. ત્રિવેદીનો પણ નિઃશુલ્ક…













