ચહેરાની ત્વચાને ચમકતી અને કોમળ કરવા માટે આ ચાર રીતે કરો ચંદનનો ઉપયોગ...
ગરમ પવન, પરસેવો અને પ્રદૂષણને કારણે આ સિઝનમાં આપણી ચામડીને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તેથી જ ઠંડીની સરખામણીએ ગરમીની ઋતુમાં ત્વચાની વધુ કાળજી લેવી જરૂરી પડે છે. આ સમય દરમિયાન ત્વચા માટે.... #gujaratinews #gujaratiexpress #healthtips #healthytips
શિળાયાની ઠંડી બાદ હવે ઉનાળાની ગરમી શુરુ થઇ ગઈ છે. ગરમ પવન, પરસેવો અને પ્રદૂષણને કારણે આ સિઝનમાં આપણી ચામડીને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તેથી જ ઠંડીની સરખામણીએ ગરમીની ઋતુમાં ત્વચાની વધુ કાળજી લેવી જરૂરી પડે છે. આ સમય દરમિયાન ત્વચા માટે એલોવેરા જેલ, ચંદન, મુલ્તાની માટી, બરફનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશું ચંદન વિશે અને તે કેવી રીતે કાળઝાળ ગરમીમાં ત્વચાની સંભાળ રાખવાનું કરવાનું કામ…
View On WordPress














