કાલાવડ ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસનું સંમેલન
કાલાવડ ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસનું સંમેલન
કાલાવડ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા-તાલુકામાં લોકસંપર્ક અભિયાન અંતર્ગત ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે કાલાવડના નિકાવા ગામ ખાતે કોંગ્રેસના પીઢનેતા અર્જુનભાઇ મોઢવાડીયા તથા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા તથા કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયાની આગેવાનીમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન મળ્યુ હતું. કોંગ્રેસના…
View On WordPress



















