24 ઓક્ટોબરના રોજ એક દિવસ માટે ગિરનાર રોપ-વેમાં પ્રથમ 100 વ્યક્તિ વિનામૂલ્યે સફર કરી શકશે. આ ઓફર માટે કોરોના રસીના બન્ને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. ગીરનાર રોપ-વે એક વર્ષ પુર્ણ કરી રહ્યુ છે. અને 100 કરોડ વેક્શીનેશન ઉજવણીના ભાગરૂપે રોપ-વેની ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. #ropway #UshaBreco #oneyearanniversary #ropway🚠 #girnarropeway #junagadh #100crvaccinedoses #gujarat #saurashtra #ILOVE_RAJKOT03 (at Girnar Ropeway) https://www.instagram.com/p/CVQIgMfMSig/?utm_medium=tumblr















