" દેને કો ટુકડા ભલા લેનો કો હરી કા નામ " આજ રોજ ૨૨૩ મી જલારામ જયંતિ વિરપુર... મોરબી શહેરમા જે હોનારત થઈ તેનો શોક વ્યક્ત કરાયો છે અને સાદાઈ થી ઉજવણી કરાશે મંદિર ખાતે લાઈટ અને ડેકોરેશન ની સામગ્રી નીચે ઉતારી લેવાઈ સાથે શોભાયાત્રા પણ રદ કરાઈ વીરપુર જલારામ મંદિર જગ્યા એ ભારત નું એવું દેવસ્થાન જે કોઇ પણ જાતનું દાન લેવાતું નથી અને ત્યાં આવતાં ભક્તો ને કોઈ પણ ચાર્જ લીધા વિના પ્રસાદ આપવવામા આવે છે... જય જલારામ #jayjalaram🙏 #jalaramtemple #virpur #virpurjalaram #ilove_rajkot03 #ilove_rajkot03update #saurashtra #gujarat #foryoursupport❤️ #thankYou https://www.instagram.com/p/CkYak9EtZgj/?igshid=NGJjMDIxMWI=
















