શ્રાવણ માસમાં જામધર્માદા ટ્રસ્ટના મંદિરોમાં જળાભિષેક, થાળ-ભોગ ધરાવવાની મનાઈ
શ્રાવણ માસમાં જામધર્માદા ટ્રસ્ટના મંદિરોમાં જળાભિષેક, થાળ-ભોગ ધરાવવાની મનાઈ
જામનગર: દેવાધિદેવ મહાદેવની પૂજા, આરાધના માટેના પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગરમાં શ્રાવણ માસ દરમ્યાન જામધર્માદા ટ્રસ્ટના મંદીરોમાં શ્રદ્ધાળુઓ ખાલી દર્શન જ કરી શકશે ઉપરાંત જામ સાહેબ દ્વારા નિર્ણય લઈ જળાભિષેક તથા થાળ ધરવા અંગે મનાઈ ફરમાવવામાં આવી છે.
આગામી 21 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગરના જામ ધર્માદા સંસ્થાના શિવ મંદિરો આ વર્ષે…
View On WordPress













