ડાંગરના પાકમાં આવતા મુખ્ય રોગો અને સાવચેતી!
ડાંગરની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ખાસ માહિતી! પાકને રોગમુક્ત રાખવા માટે રોગની ઓળખ ખૂબ જ જરૂરી છે. જો ડાંગરમાં નીચે મુજબના લક્ષણો દેખાય, તો સાવચેત રહેવું:
ડાંગરના મુખ્ય રોગો:
🍂 કરમોડી / ખડખડીયો
🥀 પાનનો સુકારો / ઝાળ
🟤 ભૂખરા ટપકા
🌾 ભૂખરી કંટીનો રોગ
🟠 ગલત અંગારિયો
📉 પર્ણચ્છેદનો સુકારો
જો તમારા પાકમાં આમાંથી કોઈ પણ રોગ દેખાય, તો ગભરાશો નહીં. તેના સચોટ અને અસરકારક નિવારણ માટે આજે જ ગ્રીન એગ્રો માર્ટનો સંપર્ક કરો.
📞 વધુ માહિતી માટે સંપર્ક: 9687475105















