લેબોરેટરી ઉભી કરી ડ્રગ બનાવતા કેસ માં ઝડપાયેલ આરોપી જૈમિન સવાણી ના જામીન મંજુર
જૈમિન સવાણી એ ગુજરાત હાઇકોર્ટ ના વકીલ કે. ડી. શેલડીયા દ્વારા હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. બંને પક્ષો દ્વારા રજૂ કરાયેલી દલીલોની સંપૂર્ણ વિચારણા અને તેમાં સામેલ તથ્યો અને કાનૂની સિદ્ધાંતોની કાળજીપૂર્વક તપાસ કર્યા પછી. માનનીય શ્રી ન્યાયાધીશ નિરલ આર મહેતાની અધ્યક્ષતાવાળી ગુજરાત હાઈકોર્ટે જૈમિન છગનભાઈ સવાણી વિરુદ્ધ ગુજરાત રાજ્યના મામલામાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં 58 ગ્રામ એમડી…
View On WordPress



















