#Akila #BreakingNews #Ahmedabad #Rain
Claire Keane
Xuebing Du

izzy's playlists!
taylor price
noise dept.
KIROKAZE
One Nice Bug Per Day
let's talk about Bridgerton tea, my ask is open
Doug Jones
Game of Thrones Daily
The Bowery Presents
hello vonnie
Keni

Kiana Khansmith
YOU ARE THE REASON
Mike Driver
NASA
No title available

pixel skylines
art blog(derogatory)

seen from United Kingdom

seen from T1
seen from United States
seen from United States

seen from United Kingdom
seen from Bangladesh
seen from United States
seen from Bolivia
seen from Bolivia
seen from United States
seen from Mexico
seen from Mexico
seen from United States
seen from Mexico
seen from United States
seen from United States
seen from United States
seen from United States

seen from United States
seen from United States
@akilanews
#Akila #BreakingNews #Ahmedabad #Rain
રાજ્યમાં મેઘરાજાએ સ્પીડ ધીમી કરી : ૧૧ જિલ્લાના ૫૦ તાલુકામાં મેઘમહેર : આજે સવારે ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં સૌથી વધુ દાહોદના સંજેલીમાં ૧.૩૮ ઇંચ વરસાદ નોંધાયો : જુઓ સંપૂર્ણ લિસ્ટ સંજેલી (૧.૩૮ ઇંચ), સિંગવડ (૧.૦૬ ઇંચ), લુણાવાડા (૦.૯૮ ઇંચ), ઝાલોદ (૦.૮૭ ઇંચ) અને ગોવિંદ ગુરુ લીમડી (૦.૮૭ ઇંચ) માં સૌથી વધુ વરસાદ નોંધાયો વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/meghraja-slowed-down-speed-state-meghmeher-50-talukas-11 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
અમેરિકાના વધુ બે ગેસ સ્ટોરેજ ફેસિલિટીઝ પર પણ ડ્રોન ત્રાટકતા ગંભીર પરિસ્થિતિ
લોકસભામાં એન્ટી-પેપર લીક સુધારા વિધેયક ધ્વનિમતથી પસાર
ઓડિશા પર ડિપ્રેશન સર્જાયેલું હોવા છતાં, પશ્ચિમ ભારતમાં સૂકી હવાની ઘૂસણખોરીથી વાવાઝોડાની સિસ્ટમ નબળી પડવાની શક્યતા : હવામાન વિશ્લેષક અથ્રેયા શેટ્ટી દ્વારા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગોવા માટે ભારે વરસાદનું એલર્ટ બુધવાર સાંજથી શુક્રવાર દરમિયાન વિદર્ભના ૧૨ જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ : કલાકે ૩૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની ધારણા વચ્ચે ખેડૂતોને નવી વાવણી અને પાકને ટેકો આપવા વિશેષ માર્ગદર્શન વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/despite-formation-odisha-depression-intrusion-dry-air-into અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
₹૧.૫૬ કરોડની ઠગાઈ ના કેસમાં અમદાવાદના ખ્યાતનામ બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસ દ્વારા ધરપકડ
જાપાનના કુમામોટોમાં ૭.૧ ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ : સુનામીની ચેતવણી
સીજેપી પ્રદર્શન : સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી પર સ્ટે આપ્યો : ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા તત્વોને કોઈ કાનૂની રક્ષણ નહીં મળે
સીજેપી પ્રોટેસ્ટ : 'મેટા' દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડિયો ભારતમાં બ્લોક કરાતાં ભારે બબાલ : ચોતરફ વિરોધ બાદ ફેસબુકે પોતાની 'ભૂલ' સ્વીકારી વિડિયો પુનઃ શરૂ કર્યો દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે યુવાનોને સંબોધતો સેલ્ફી વિડિયો ભૂલથી હટાવાયો હોવાની મેટાની ચોખવટ : ભારે હોબાળા બાદ નિર્ણય પાછો ખેંચવાની નોબત આવી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/cjp-protest-prime-minister-narendra-modis-video-blocked અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
નીટ/યુજી પરીક્ષા વિરોધ આંદોલનને લઈને બિહાર સરકારની મોટી જાહેરાત : પ્રદર્શનકારીઓ સામેના તમામ કેસો પાછા ખેંચવા અને ધરપકડ કરાયેલા લોકોને ત્વરિત મુક્ત કરવા આદેશ ૨૬ જુલાઈ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના વિરોધ પ્રદર્શનોમાં સામેલ વ્યક્તિઓ સામે કોઈ દંડાત્મક પગલાં ન લેવા અને ભવિષ્યમાં પણ કાર્યવાહી ન કરવાની ગૃહ વિભાગ દ્વારા લેખિત ખાતરી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/bihar-governments-big-announcement-regarding-neetug-exam અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી નિવૃત્ત PWD કર્મચારીના પરિવારનો સામૂહિક આપઘાત
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી નિવૃત્ત PWD કર્મચારીનો પરિવાર સાથે સામૂહિક આપઘાતના પ્રયાસથી ફેલાઈ અરેરાટી
કાર્ગો એરિયામાં ધુમાડો દેખાતાં દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું : રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશે જણાવી વિસ્તૃત વિગતો
NEET બાદ હવે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીકના શંકાના ઘેરામાં : BAMS ની પરીક્ષાના ૧૨ માંથી ૧૧ પ્રશ્નો વોટ્સએપ પર વાયરલ થયાનો દાવો શલ્ય તંત્ર-૧ વિષયની પરીક્ષાના સવાલો લીક થયાના આક્ષેપોથી ભારે ખળભળાટ : વાઈસ ચાન્સલરના નિર્દેશથી તપાસ સમિતિની રચના, રિપોર્ટના આધારે કડક પગલાંની ખાતરી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/after-neet-now-jamnagars-ayurveda-university-under-suspicion અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
મધ્ય આકાશમાં ઇન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં અચાનક આગ ભભૂકતા તંત્ર દોડતું થયું: સેંકડો મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા દુબઈથી મુંબઈ જઈ રહેલા વિમાનમાં મોટી ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે સમયસૂચકતા વાપરીને ગુજરાતના રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો લીધો તાકીદનો નિર્ણય વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/indigo-international-flight-suddenly-catches-fire-mid-air અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
#Akila #BreakingNews
ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ : ૧૩ ડેમ છલકાયા : ૨૧ જળાશયો માટે 'હાઈ એલર્ટ' જાહેર જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ૬૯.૨૫ ટકા ભરાયો : દક્ષિણ ગુજરાતના દમણગંગામાં ૨૭ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક સામે ૩૭ હજાર ક્યુસેક પાણી છોડાયું વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/more-than-54-percent-water-storage-207-reservoirs-gujarat અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n