ઇસ્વિસન ૧૮૬૦ સુધી સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર ૧૦ વર્ષ હતી. 😳🤭
અંગ્રેજોએ ધર્મ માફિયાઓના ભયંકર વિરોધ હોવા છતાં ૧૮૯૧માં આ વય ૧૨ વર્ષ કરી. 😳
આ પછી પણ કટ્ટરવાદી ધર્મ ના ઠેકેદારોએ બીજા ૩૪ વર્ષ સુધી આમાં વધારો જ ન થવા દીધો. 😳
૧૯૨૨માં ફરી બિલ લાવવામાં આવ્યું, ઉંમર વધારીને ૧૩ વર્ષ કરવાનું, પણ ધર્મના દલાલોને કારણે બિલ પાસ ન થયું.
૧૯૨૪માં ફરી હરિસિંહે બિલ રજૂ કર્યું, એ લગ્ન વય ૧૪ વર્ષ ઈચ્છતા હતા,
આ બિલનો વિરોધ કરવા વાળાઓમાં પંડિત મદનમોહન માલવીયા સૌથી પહેલા હતા. 🤭
મદનમોહન માલવીયા દ્વારા થયેલા વિરોધના રિપોર્ટ અખબારમાં છપાયા હતા. 🤭
આખરે કમિટીએ ૧૩ વર્ષની વય નિર્ધારિત કરી અને ૩૪ વર્ષ બાદ ૧૯૨૫માં લગ્ન માટેની વય મર્યાદા ૧૩ વર્ષ નક્કી થઈ.
👉 સ્ત્રીઓનો કોઈ અધિકાર નહોતો,
👉 સ્ત્રી એક વસ્તુ ગણવામાં આવતી,
👉 નાનપણમાં પિતાના આધિપત્ય
👉 ૮ - ૧૦ વર્ષે પતિની દાસી
જયારે 📓સંવિધાન📓લખ્યુ ત્યારે
👉 સ્ત્રીઓને બરાબરી ના સમાન
👉 લગ્ન ની ઉમર 18 વર્ષ કરી
👉 નોકરીમાં બરાબરનો અધિકાર,
👉 આજે કોઈ સ્ત્રી ડૉકટર, વકીલ,
જોઈ શકેછે તે સંવિધાન ને કારણે,
👉 સંપત્તિમાં સરખો હિસ્સો 👉 પુનઃવિવાહ
જેવા બેસુમાર કાયદાકીય હક્કોને કારણે સ્ત્રીઓ આજે જ્યાં છે, ત્યાં સુધી પહોંચી શકી.
સ્ત્રીઓની હજારો વર્ષોની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક યાતનાઓ અને પીડાઓમાંથી આઝાદ કરનાર,
સ્થાપિત થઈ ચૂકેલી બેડીઓ તોડી આપનાર, સ્ત્રીઓના મુક્તિદાતા
ડો.આંબેડકરને સૌ સૌ સલામ.🙏🙏
સ્ત્રીઓ ને અધિકાર મળે તે માટે બાબા સાહેબ આંબેડકરે સાંસદ કાયદા મંત્રી પદે થી રાજીનામું પણ આપ્યું હતું
*મને શોધવો હોય તો પુસ્તકો માં શોધજો* ....
- - - ડૉ. બી.આર. આંબેડકર*