આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર શાખા દ્વારા ACPC ના મેમ્બર સેક્રેટરી શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં હાલમાં COVID-19 મહામારી ના કારણે જે સ્થિતિ સર્જાઈ છે. જેનાથી આ વખતે જી.ટી.યું. ની પરીક્ષા 3 ફેસ માં યોજાઇ હતી જેમાં થી 2 ફેસ માં યોજાઇ ચૂકી છે અને 1 ફેસ હજુ બાકી છે. આથી જો આ પરિસ્થિતી માં ઓનલાઇન રજિસ્ટ્રેશન 16 સપ્ટેમ્બર સુધી જ પૂરું કરી દેવામાં આવશે તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે. તેથી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા માંગ કરવામાં આવી છે કે જી.ટી.યુ. ની ત્રીજા ફેસ ની પરિક્ષા યોજાયા બાદ રિઝલ્ટ ની ઘોષણા સુધી ઓનલાઇન પ્રવેશ પરીક્ષા લંબાવવામાં આવે. #acpc #acpccommunity #acpccampsite #acpccabin #acpcnews #acpce #gtu #diploma #degree #abvpgandhinagar #abvpgujarat (at ACPC-GTU) https://www.instagram.com/p/CE7CjNagDJG/?igshid=1b4pl6vpjfqx6











