આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જી.ટી.યુ. ના vice chancellor શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ડિપ્લોમા અને ડિગ્રી નાં ફેસ - 3 ઓનલાઇન પરીક્ષા બાકી હોવાના કારણે જીટીયુ ના હજારો વિધાર્થીઓનું રિસલ્ટ બાકી છે. આવી પરિસ્થિતિ માં જો D2D (ડિપ્લોમા થી ડિગ્રી) નાં પ્રવેશ પ્રક્રિયા 16 સપ્ટેમ્બર સુધી જ પૂરું કરી દેવામાં આવશે તો એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે. તેથી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ ગાંધીનગર નીચે મુજબ ની માંગો કરે છે. 1. D2D નું ત્રીજા રાઉન્ડ નું રિસલ્ટ વહેલા થી વહેલા ઘોષિત કરવા માં આવે . 2. ઘણા વિદ્યાર્થીઓ ના ઓનલાઇન પરિક્ષા આપ્યા છતાં એ રિસલ્ટ બ્લેન્ક બતાવે છે. એ સમસ્યા નો પણ ટૂંક થી ટૂંક સમય માં ઉકેલ લાવવામાં આવે. #gtu #studentproblems #abvp #abvpgandhinagar #union (at GTU) https://www.instagram.com/p/CE4ctybgmrY/?igshid=ancnzvgyfhwk













