14 કર્મચારીએ સમરસમાં ફરજ બજાવવાનો કર્યો ઇન્કાર
14 કર્મચારીએ સમરસમાં ફરજ બજાવવાનો કર્યો ઇન્કાર
જામનગર: જામનગર ખીજડીયા બાયપાસ પાસે સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન સેન્ટરમાં આરોગ્યના કર્મચારી કે જેવો કોરોના વોરિયર્સ તરીકે કામ કરીને સેવા બજાવી રહ્યા હતા તેના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે ત્યારે 14 કર્મચારીઓને ભય લાગી જતા સમરસમાં ફરજ બજાવવાનો ઇન્કાર કરાયો હોવાનું જાણવા મળે છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર ખીજડીયા બાયપાસ પાસે અનુ. જાતિ અને બક્ષીપંચના વિદ્યાર્થીઓ…
View On WordPress







