ભારતની પ્રતિષ્ઠા ઉપર કુઠારાઘાત: રાજધાની એકસપ્રેસ અપહરણકાંડ
ભારતની પ્રતિષ્ઠા ઉપર કુઠારાઘાત: રાજધાની એકસપ્રેસ અપહરણકાંડ
27મી ઓકટોબર-2009 ને મંગળવારનો એ ગોઝારો દિવસ હતો કે, જ્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનારી એક ઘટના બની. ભારતની શાન સમી અને વીવીઆઈપી ગણાતી રાજધાની એકસપ્રેસ અપહરણકાંડની આ ઘટનાએ ભારતની પ્રતિષ્ઠાને પૂર્ણ રીતે ખરડી નાખી અને ભારતના માન-સન્માન ઉપર કૂઠારાઘાત થયો હતો. વાત જાણે એમ છે કે, ર7, ઓકટોબર-2009ને મંગળવારના રોજ રાબેતા મુજબ ભુવનેશ્ર્વર રાજધાની પોતાના નિયત સમય એટલે કે, 9:30 વાગ્યે ભુવનેશ્ર્વરથી દિલ્હી…
View On WordPress













