દ્વારકામાં રૂપાલા અને સંઘાણીનું ભવ્ય સ્વાગત: અક્ષયભાઈ બારાઇ અને અંકિત સામાણીએ કર્યા સત્કાર
યાત્રાધામ દ્વારકા ખાતે પવિત્ર ધ્વજારોહણના પ્રસંગે રાજકીય ગરિમા અને આત્મીયતાનો સંગમ જોવા મળ્યો હતો. આ વિશેષ અવસરે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીજી દ્વારકા પધાર્યા હતા.આ બંને મહાનુભાવોનું દ્વારકામાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રઘુવંશી યુવા અગ્રણી અંકિત સામાણીની સાથે અક્ષયભાઈ બારાઇએ પણ દિગ્ગજ નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન એક અત્યંત સ્નેહપૂર્ણ…













