ગુજરાતી ચોઘડિયા gujarati/choghadiya/Astrogujarati શુભકાર્ય અનુકૂળ ચોઘડિયા માં શરૂ કરવા જોઈએ. પરંપરાગત રીતે ચોઘડિયા નો ઉપયોગ યાત્રા ના મુહૂર્ત માટે થાય છે. પરંતુ તેની સરળતા કારણે તેને બીજા મુહૂર્ત જોવા માટે પણ ઉપયોગ માં લાવે છે. કોઈ પણ સારું કાર્ય પ્રારંભ કરવા માટે અમૃત, શુભ, લાભ અને ચલ આ ચોઘડિયા ને ઉત્તમ માનવામાં આવે છે. બીજા ત્રણ ચોઘડિયા જે અશુભ છે. રોગ, કાળ અને ઉદ્વેગને …













