સંદેશો-BAPS સંસ્થાના વડા મહંત સ્વામીની અપીલ-ભવિષ્ય માટે બધા એક છોડ વાવો
સંદેશો-BAPS સંસ્થાના વડા મહંત સ્વામીની અપીલ-ભવિષ્ય માટે બધા એક છોડ વાવો
BAPS સંસ્થા આદ્યાત્મિક પ્રવુતિની સાથે સાથે બીજી ઘણી બધી સામાજિક પ્રવુતિ કરે છે.તેના ભાગરૂપે BAPS સંસ્થા ના પ્રમુખ અને ગુરુવર્ય મહંતસ્વામી મહારાજે અટલાદરા સ્વામિનારાયણ મંદિરે થી વૃક્ષ નું રોપણ કર્યું હતું અને સંદેશો આપ્યો હતો.
વડોદરામાં બિરાજમાન બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીએ દિવ્ય ભાસ્કરના વૃક્ષારોપણ અભિયાન હેઠળ અટલાદરા મંદિરમાં બ્રહ્મ મુહૂર્તમાં તુલસીના છોડનું વાવેતર કર્યું હતું. તેમણે…
View On WordPress






