Kozhikode Airport News; Aviation Experts Mohan Ranganathan Says Tabletop Airport Not Safe For Landings|સેફ્ટી એડવાઈઝરી કમિટિના સભ્યએ જણાવ્યું- 9 વર્ષ પહેલા રનવેને અસુરક્ષિત ગણાવ્યો હતો, પણ આ વાતને નજરઅંદાજ કરાઈ

સેફ્ટી એડવાઈઝરી કમિટિના સભ્ય કેપ્ટન મોહન રંગનાથને જૂન 2011માં સિવિલ એવિએશન સેફ્ટી એડવાઈઝરી કમિટિના ચેરમેનને ચિઠ્ઠી લખી હતી
રંગનાથનના જણાવ્યા પ્રમાણે, કરિપુર એરપોર્ટમાં ટેબલટોપ રનવે છે, જેમાં ઢાળ છે, રનવેના અંતમાં જે બફર ઝોન છે, તે પણ નાનો છે
Aug 08, 2020, 12:33 PM IST
નવી દિલ્હી. કેરળના કોઝીકોડ એરપોર્ટ પર સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં બન્ને પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે.…