દિગ્વિજય ગ્રામમાં સીસી રોડ કૌભાંડ મામલે જાગૃત નાગરિક લાલઘૂમ અને...
દિગ્વિજય ગ્રામમાં સીસી રોડ કૌભાંડ મામલે જાગૃત નાગરિક લાલઘૂમ અને…
જામનગર નજીક આવેલાં દિગ્વિજય ગ્રામમાં 14મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી વર્ષ ર017માં બનાવાયેલા સીસી રોડ એક જ વર્ષમાં તૂટી જતાં આ મામલે દિગ્વિજય ગ્રામ પંચાયતના સદસ્યએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી તપાસની માંગ કરતાં કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટાચારી અધિકારીઓને રેલો આવ્યો છે.
આધાર-પુરાવા સાથે ફરિયાદ જામનગર નજીક આવેલાં દિગ્વિજય ગ્રામમાં વર્ષ ર017માં 14મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી જુદા-જુદા વિસ્તારમાં સીસી રોડ…
View On WordPress















