पक्षियों का राजा 🤔⁉️ ( भगवान श्रीकृष्ण बोले 🦅 "पक्षियों में पक्षीराज गरुड़(चील) हूँ।" 📙 भगवद गीता दसवां अध्याय श्लोक 30 ( श्रीभगवानुवाच : प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् | "🔴"मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ||३०||"🟡"🦅 ) 🗣️ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું : દૈત્યોમાં ભક્તરાજ પ્રહલ્લાદ હું છું. પરિણામ પમાડનારાઓમાં અથવા ગણના કરનારાઓમાં સમર્થ કાળ હું છું. પશુઓમાં મૃગરાજ - સિંહ હું જ છું અને 🦅 "પક્ષીઓમાં પક્ષિરાજ ગરૂડ હું જ છું." (🔴🦅🟡) ।।૩૦।। w(°o°)w (શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા) ભાવાર્થ: દિતિ-વંશમાં જન્મેલા દૈત્યોના મધ્યે પોતાના ગુણ-સ્વભાવથી સર્વને આનંદ આપનારા મારા પરમ ભક્ત પ્રહલાદજી હું છું. પ્રાણીમાત્રની ગણના કરનારા અગર વશ કરનારાઓના મધ્યે સમર્થ કાળ હું છું. મૃગ વિગેરે પશુઓના મધ્યે મૃગેન્દ્ર સિંહ હું છું અને સર્વ પક્ષીઓના મધ્યે વિનતાપુત્ર ગરૂડ હું છું. ।।૩૦।। ભગવદ્ ગીતા | દશમોડધ્યાય | શ્લોક ૩૦ #garud #dharamyodhagarud #faisalasgarud #dharmyoddhagarud #garud #angels #universe #god #eagle #blessed #DharmYoddhaGarud #krishna #vishnu#likes#share#creator#preserver#godofgods#garud#hinduism#shreevishnudashavathara #vedicindia #vedictradition #vedicstudy #vedicculture #time #india_gram #india #indiatravel #indiaphotos https://www.instagram.com/p/CqVq8AroMNv/?igshid=NGJjMDIxMWI=

















