#besharam #dhola #sharam e nai aandi 😏😏

seen from Thailand

seen from United States

seen from Jordan
seen from Maldives
seen from Russia

seen from Russia
seen from China
seen from United States

seen from Türkiye
seen from United States

seen from United States
seen from United States
seen from United States
seen from United States
seen from United States
seen from Australia
seen from United States
seen from China
seen from Switzerland
seen from China
#besharam #dhola #sharam e nai aandi 😏😏
ધોળાની લાઈટ કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર, વીજના ધાંધિયાથી લોકો હેરાન થાય છે
અવાર નવાર પાવરના ધાંધિયા હોય ત્યારે લોકોની રજૂઆત કાને ધરવામાં આવતી નથી, આમ આદમી પાર્ટીએ કહ્યું તાકીદે ઉકેલ લાવો નિલેશ આહીર ધોળા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા લાઈટ વિભાગમાં આવેદન આપીને રજુઆત કરવામાં આવી છે આજે આમ આદમી પાર્ટી ઉમરાળા તાલુકા દ્વારા પીજીવીસીએલ કચેરી ધોળા ખાતે અવાર નવાર વિજ ધાંધીયાથી ઉમરાળા તાલુકાની પ્રજાને જે હાલાકી થઈ રહી છે તેના અનુસંધાને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કચેરીએ જઈને જવાબદાર અધિકારીને રજુઆત કરી અને વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત કરવા અને નિયમિત રહે અને લોકોની સમસ્યાનું જલ્દી નિરાકારણ આવે તેવી રજુઆત કરી હતી આવી સમસ્યા આગામી દિવસોમાં સાલું રહેશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયાના નેતૃત્વ નીચે આપના ઉમરાળા તાલુકા પ્રભારી ભરતભાઈ ડાંગર અને પ્રમુખ અજયભાઈ ખાખડીયા દ્વારા જણાવાયું કે આગામી દિવસોમાં લોક શાહી ઢબે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. Read the full article
ધોળા અને ગારીયાધાર ખાતે કિસાન સહાય યોજનાના અમલીકરણનો કરાવતા વિભાવરીબેન દવે
વિવિધ પ્રકારની કુદરતી આફતોથી ખેત પાકોને થતાં નુકશાન સામે ખેડૂતોને વિનામૂલ્યે વીમા સુરક્ષા છત્ર આપવાની ગુજરાત સરકારની અનોખી પહેલ મિલન કુવાડિયા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તેમજ ધોળા ખાતે આયોજિત ખેડૂત સભામાં દેશમાં ખેડૂત કલ્યાણની નવી દિશા ચીંધનારી મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજનાનો જિલ્લામાં અમલીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રીશ્રી દ્વારા આ સભામાં રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ માટેની સાત યોજનાઓ અને તેના હેઠળ મળવાપાત્ર લાભોની વિગતવાર માહિતી ઉપસ્થિત ખેડૂતોને આપવામાં આવી હતી.વીમા કંપનીઓની પ્રોફેશનલ નીતિઓને લીધે રાજ્યના ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ ધરાતલ પર ન મળી શક્યો. પરંતુ રાજ્ય સરકારે હાર માન્યા વગર તેના વિકલ્પે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વર્તમાન ખરીફ મોસમમાં અમલમાં મૂકી છે. જેનો ઉલ્લેખ કરતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ યોજના ખૂબ જ પારદર્શક, સરળ અને ઝડપી સહાય યોજના છે જેનો લાભ રાજ્યના ખેડૂત ખાતેદારોને એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર મળે એ એની આગવી ખાસિયત છે. રાજ્યના ખેતરોને નર્મદા જળથી સિંચવાના વ્યાપક આયોજનથી લઇ શૂન્ય વ્યાજ દરે ધિરાણ સુધીની ખેડૂત કલ્યાણ યોજનાઓની તેમણે વિગતવાર જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર હાલમાં દેશમાં સહુ થી વધુ ૯.૩ ટકા જેટલો છે અને ગુજરાતમાં વાર્ષિક ૧ લાખ ૭૦ હજાર કરોડ જેટલું કૃષિ અને ખેત ઉત્પાદન થાય છે તેવું જણાવ્યું હતું Read the full article
गुजरात से आ रही श्रमिक स्पेशल ट्रेनों में दो की मौत, अचानक तबीयत बिगड़ी और गिर पड़ा युवक
गुजरात से आ रही श्रमिक स्पेशल ट्रेनों में दो की मौत, अचानक तबीयत बिगड़ी और गिर पड़ा युवक
गुजरात के भावनगर से बस्ती जा रही श्रमिक स्पेशल ट्रेन में उस वक्त हड़कंप मच गया, जब एक श्रमिक की रास्ते में मौत हो गई। आनन-फानन चारबाग स्टेशन पर शव उतारकर पोस्टमार्टम को भेज दिया गया। मौत का कारण अभी स्पष्ट नहीं हो सका है। वहीं, गुजरात के ही ढोला से लखनऊ पहुंची श्रमिक स्पेशल ट्रेन के जनरल कोच में एक युवक का शव मिला।
भावनगर से आ रही स्पेशल ट्रेन में सीतापुर निवासी कन्हैया लाल (29) की सफर के दौरान…
View On WordPress
Song: Dhola (2019) - Coke Studio Season 12 Produced by Rohail Hyatt Singers: Sahir Ali Bagga & Aima Bai -- Coke Studio Season 12 | Dhola | Sahir Ali Bagga & Aima Baig (via Coke Studio)
ધોળા ગામે આહીર સમાજનું સ્નેહમિલન તેમજ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન
નિલેશ આહીર ધોળા ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ સાથે આહીર સમાજ સ્નેહમિલન ના અધ્યક્ષ સ્થાને લશ્રી પેથાભાઈ આહીર (ડિરેક્ટર GIDC ગુજરાત) તથા શ્રી કવાડ સાહેબ(ઉમરાળા તાલુકા પાણી પુરવઠા અધિકારી ) તથા ઉમરાળા તાલુકાના ગામડાઓ માંથી આહીર સમાજના વડીલો આગેવાનો તથા યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કુલ 152 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતું તથા આહીર સમાજના ગત વર્ષના તમામ સ્વર્ગસ્થ પુણ્ય આત્માઓને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાઁ આવી હતી તેમજ આહીર સમાજના સમાજ ઉત્થાન ના કાર્ય સાથે સંકળાયેલી શ્રી સમુહલગ્ન સમિતિ તથા શ્રી જેતબાઈ માઁ મંદિર સમિતિના સભ્યોની હાજરી તથા ખાતર ઉત્પાદન કરતી સંસ્થા ઇફ્કોમાઁ બિનહરીફ પ્રતિનિધિ તરીકે નિમણુંક થયેલ આહીર સમાજના સહકારી આગેવાન લખમણભાઈ ડાંગરનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યુ હતું તથા સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ સમગ્ર કાર્યક્રમના દાતાઓના નામની નોંધ લઇ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત આગેવાનો તથા યુવાનો દ્વારા સમાજને રક્તદાન જાગૃતિ તથા શિક્ષણ તેમજ સંગઠન બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું તથા આ વર્ષે વલભીપુર મુકામે સમુહલગ્ન યોજાનાર હોય વલભીપુર આહીર સમાજના પ્રતિનિધિઓ એ હાજર રહી તમામ યુવાનોને આવતા સમુહલગ્નનિ સેવામાં જોડાઈ સમુહલગ્નને સફળ બનાવવા હાકલ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ આગેવાનો વડીલો રક્તદાન કરનાર યુવાનો તેમજ આ કાર્યક્રમના દાતાઓનો આહીર યુવા સંગઠન દ્વારા સહૃદયથી આભાર માનવામાઁ આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહીર યુવા સંગઠનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી તથા આહીર યુવા સંગઠન દ્વારા ફરીથી સહૃદય થી પરવાળા,લંગાળા, ઠોંડા, રંઘોળા,લાખાવાડ, પીપરાળી,ધોળા, ઝાંઝમેર,ખીજડીયા,ટીમ્બી,ભાવપરા,ઇંગોરાળા,ડેડકડી,લીમડા,વાંગધ્રા તથા પાંચતલાવડા તથા વલભીપુર ગામના આહીર સમાજના વડીલો આગેવાનો તથા રક્તદાન કરનાર તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર માનવામાં આવ્યો હતો. Read the full article
Latest Haryanvi Song Dhola Gurjari Sung By Gayender Sardhan | Haryanvi Video Songs For all Haryanvi music fans, check-out Haryanvi song 'Dhola Gurjari' sung by Gayender Sardhan. Music of song 'Dhola Gurjari' by singer Gayender Sardhan is given by Tony Garg.
Jaddu..#badar_nazir_babar #jaadu #dhola #punjabipoetry #djbnb #stlukessonddjbnb #shayari #voicetalent #broadcastmedia #broadcast https://www.instagram.com/p/B1a19xOh6Y6/?igshid=x5utm4yos9re