જામનગરમાં ત્રીજા ઑવર બ્રીજના કામનો શુભારંભ જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલ રેલવે ફાટક ઉપર ટ્રાફિકનો પ્રશ્ર્ન પેચીદો બનતાં મહાનગર પાલિકા દ્વારા ઓવર બ્રીજ બનાવવાનું નક્કી કરાયું હતું અને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઓવર બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું હતું.


















