દ્વારકાના ભવ્ય ધાર્મિક મહોત્સવ માટે યુપી સીએમ યોગી આદિત્યનાથજીને ખાસ આમંત્રણ: શ્રી સહદેવસિંહ માણેક દ્વારા રૂબરૂ મુલાકાત
દ્વારકા, ગુજરાત: ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ દ્વારકા ખાતે આગામી દિવસોમાં એક ભવ્ય અને ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. દ્વારકાના ધારાસભ્ય અને વરિષ્ઠ આગેવાન શ્રી પબુભા માણેક દ્વારા આયોજિત આ વિશાળ ધાર્મિક ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવને વધુ દિવ્ય અને ભવ્ય બનાવવા માટે દેશના દિગ્ગજ નેતાઓ અને સંતોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.આ શ્રેણીમાં, શ્રી પબુભા માણેકના…




















