561. શંકરસિંહે ઘૂસાડેલું બકરું આજે ઊંટ થઈ ઊભા ગુજરાતને કેમ કનડે છે? સીધુ...
કોઈ પણ દેશ , રાજ્ય કે પ્રજા ને બરબાદ કરવી હોય અને એમનો સાંસ્કૃતિક વારસો ખતમ કરવો હોય તો એમની શિક્ષણ વ્યવસ્થા બગાડીને સફળતાપૂર્વંક કરી શકાય. અંગ્રેજો એ એમ જ કર્યું હતું, જે નીતિ આજે 75 વર્ષ પછી પણ સફળ છે. આજે ભલે દેશનું નામ ભારત હોય પણ સામાન્ય જનતાની બહુધા લાઈફ સ્ટાઈલ પશ્ચિમી નથી થઇ ગઈ? દીર્ઘ સમય સુધી કોઈ એક જ પક્ષ સત્તા પર રહે તે લોકતંત્ર માટે ઇચ્છનીય નથી જ.










