GAU SATVA BHAVNAGAR NATURAL FARMER PRODUCER COMPANY LIMITED
ભાવનગર જીલ્લા ના ખેડૂત નરવણસિંહ ગોહિલ પ્રાકૃતિક ખેતી કરી તેમના ઉત્પાદનો મોટા શહેરમાં વહેંચવા બદલ માન. રાજ્યપાલશ્રી ના હસ્તે ચાર વખત સન્માન પ્રાપ્ત કરી ચુક્યા છે. જેઓ ગૌ સત્વ ભાવનગર નેચરલ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (ફાર્મર પ્રોડ્યુસર કંપની - FPC ) ચેરમેન પદ પર રહી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમા સહભાગી બનાવી આગળ વધારી રહ્યાં છે.













