જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઘોડીપાસા અંગે જુગારનો દરોડો
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઘોડીપાસા અંગે જુગારનો દરોડો
જામનગર: જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ત્રણ શખસોને પકડી પાડયા છે. ઉપરાંત ચેલા ગામમાંથી પણ ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ શખસો પોલીસના હાથે ઝડપાયા છે. જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં જાસોલિયા સોસાયટીમાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા ઈમરાન ઉર્ફે બાપુ કાસમભાઈ પઠાણ, યાકૂબ ઉર્ફે કઢૂડો રસીદખાન પઠાણ અને હેમતસિંહ ઉર્ફે લાલો ખેંગારજી પઢીયાર નામના…
View On WordPress











