ગુજરાત બોર્ડ નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર.... ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે રાજકોટ જિલ્લામાથી કુલ 24339 વિધાર્થી એ પરીક્ષાઓ માટે હતા ➡️રાજકોટમા A1 ગ્રેડ મેળવનાર 231 વિધાર્થી ➡️રાજકોટમા B 1 ગ્રેડ મેળવનાર 4049 વિધાર્થી ➡️રાજકોટમા C1 ગ્રેડ મેળવનાર 7046 વિધાર્થી ➡️રાજકોટમા D ગ્રેડ મેળવનાર 686 વિધાર્થી ➡️રાજકોટમા E ગ્રેડ મેળવનાર 134 વિધાર્થી ➡️રાજકોટમા E2 ગ્રેડ મેળવનાર 2 વિધાર્થી #rajkot #gujratboard #results #students #gujarat #education #ILOVE_RAJKOT03 #rajkotcity #ragilurajkot #rajkotinstagram🔝 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CR-wL6vCZ9O/?utm_medium=tumblr















