રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટસ્ ની શુભ શરૂવાત પ્રથમ સાઈટ નાગરિક બેંક ઢેબર રોડ પર ઉભી કરાઈ હતી સાઈટ નું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયા બાદ મનપા કમિશ્નર અમિત અરોરા સાહેબ મુલાકાતે ગયા અને તેના રિવ્યૂ લીધા બાદ હવે અંદાજિત 24 જગ્યા પર સ્માર્ટ પાર્કિંગ શરૂ કરાશે ⬇️સ્માર્ટ પાર્કિંગની ખાસિયત અને કેવી રિતે કામ કરશે ➡️ જ્યારે તમે પાર્કિંગ માટે જશો ત્યારે એન્ટ્રી ગેટ પર એક બેરિકેડહશે અને ડ્રાઈવર બાજુ એક કિઓસ્ક હશે જેમા તમારે વિગત ભરવાની રહેશે ત્યારબાદ QR કોડ વાડી ટિકિટ બહાર નીકળશે ➡️ ત્યારબાદ બેરિકેડ ખુલી જશે અને તમારે તમારું વાહન અંદર પાર્ક કરી તમારા કામ ના સ્થળે જવાનું રહેશે ત્યારે કોઈ પણ જાતની ચુકવણી કરવાની નથી . ➡️ જ્યારે તમે વાહન પરત લેવા આવો ત્યારે એક્ઝિટ ગેટ પર કિઓસ્ક હશે ત્યા તમારે જ્યારે પ્રથમ વખત QR કોડ વાડી ટિકિટ સ્કેન કરવાની રહેશે જેમા તમે જેટલી કલાક વાહન પાર્ક કર્યું હશે તેટલો ચાર્જ વસુલાશે . ➡️ ચાર્જ ભરવાના માટે પણ અલગ અલગ ઓપશન આપવવામા આવ્યા છે ઓનલાઈન પેમેન્ટ ,UPI પેમેન્ટ , અને કેશ પેમેન્ટ પણ થઈ શકશે . ➡️ જ્યારે તમે ચાર્જ ની ચુકવણી કરશો ત્યારે એક્ઝિટ ગેટ ખુલી જશે અને તમે તમારું વાહન બહાર લઈ જઈ શકશો ... #rajkot #rangilurajkot #ragilurajkot #rajkotlovers💙 #rajkotdistrict #rajkotnews #rajkoticity #rajkotsmartcity #rajkotmuncipalcorporation #rajkotsmartparking #rudurajkot #saurashtra #gujarat #rajkotians #gujarati #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CWspXuks-au/?utm_medium=tumblr














