ભારતના સર્વ પ્રથમ મહિલા વડાપ્રધાન "ભારત રત્ન" શ્રીમતિ ઇન્દિરા ગાંધીની જન્મજયંતી નિમિત્તે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ તારીખ: 19 નવેમ્બર 2020 સમય: બપોરે 12.30 કલાકે સ્થળ: રાજીવ ગાંધી ભવન, અમદાવાદ #IndiasIndira https://www.instagram.com/p/CHv6tI8hgAU/?igshid=j1m15gbfat9z














