ગુજરાતમા આપના સીએમ ચહેરા તરીકે ઈશુદાન ગઢવી ના નામની ઘોષણા. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત.. આગામી વિધાનસભાની ચૂંટણી ઈશુદાન ગઢવી ના ચહેરાને આગળ કરીને આપ લડશે.. #election2022 #electiondate #election #aamaadmiparty #ishudangadhvi #ArvindKejriwal #umedvar #cm #gujarat #marugujarat #aapnugujarat #gujaratstate #electiongujarat #gujaratelections (at Ahemdabad City) https://www.instagram.com/p/CkiOtuEPavY/?igshid=NGJjMDIxMWI=









