૪. સફેદ રૂમાલ!
ન્યૂયોર્કથી ફ્લોરિડા એક લક્ઝરી બસ જઇ રહી હતી. લક્ઝરી બસમાં પંદરેક તરુણ-તરુણીઓનો કાફલો હતો. રજાનો પ્રવાસ માણી તેઓ ઘર તરફ પાછા જઈ રહ્યા હતા. એક જણે મેન્ડોલિન પર જાણીતા ગીતની તર્જ છેડી. સૌએ તાળીઓનાં નાદથી તેને ઝીલી અને સ્વરના રિધમમાં નૃત્ય શરૂ કર્યું. પંદરેક મીનીટ આમ ચાલ્યું અને બસ એક કાફે આગળ અટકી. પ્રવાસી જૂથ નીચે ઉતરીને કોફી પીવા લાગ્યો. એક બે જણાં અંદરોઅંદર ઘૂસપૂસ કરવા લાગ્યા. પેલો છેલ્લી સીટ…
View On WordPress













