VIDEO: અમદાવાદમાં કોરોના પોઝિટીવ મહિલા ના ઓકસિજન ના અભાવે આકસ્મિક મોત
VIDEO: અમદાવાદમાં કોરોના પોઝિટીવ મહિલા ના ઓકસિજન ના અભાવે આકસ્મિક મોત.. #corona #time #ahmedbad #gujarat
પર કોઈ મદદે ન આવતા સ્થાનિક કોર્પોરેટર આવ્યા વહારે. અમદાવાદ: ના ખોખરા મા કોરોના પોઝિટીવ મહિલા ના ઓકસિજન ના અભાવે આકસ્મિક મોત નો મામલો મહિલા ના મોત બાદ કલાકો વીતતા સ્થાનિક કોરપોરેટર ચેતન પરમાર મદદે આવી ને શબવાહિની ની વ્યવસ્થા કરી પાડોશી ઓ મૃતક મહિલા ના કોરોના પોઝિટીવ ના લક્ષણો પોતાના મા આવશે તે બીકે મદદ કરવા ની તૈયારી હોવા છતા મદદ ના કરી શકયા મ્યુનિસિપલ કાઉન્સીલર ચેતન પરમાર શબવાહિની ના ડાઈઁવર…
View On WordPress











