જામજોધપુરના લલોઈ ગામે બેલાની ખાણમાં ખાણખનીજ અધિકારીઓની દાદાગીરી
જામજોધપુરના લલોઈ ગામે બેલાની ખાણમાં ખાણખનીજ અધિકારીઓની દાદાગીરી
જામનગર : જામજોધપુર તાલુકાના લલોઈ ગામે જામનગર ખાણખનીજ વિભાગના અધિકારીઓએ બિહાર સ્ટાઈલમાં દબંગાઈ કરી કાયદેસરની ખાણ હોવા છતાં બેલાની ખાણના મેનેજરને માર મારી નાણાં પડાવવા ધમકી આપતા આ કર્મચારીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ મામલે નવા-જૂનીના એંધાણ મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે જામનગર ખાણખનીજ વિભાગના અધિકારી વાઢેર તથા ચૌધરી સિક્યોરિટી ગાર્ડ ભવાનસિંહને…
View On WordPress













