નગ્ન પરેડ થતી રહેશે : હિરેન પરીખ
#ManipurBurning , #ManipurCrisis, #Manipur , #2023 , 😡😡😡😡😡😡😡😡😡😡😡 *નગ્ન પરેડ થતી રહેશે* : a poem by હિરેન પરીખ 😡😡😡😡😡😡😡😡😡😡😡 ••કોણ પગલાં લેશે? ,કોની સામે લેવાશે?, જાત ઉપલી કે જાત નીચલી કોણ નક્કી કરશે? , છેદ કોનો ઊડશે? બધું આમ જ થોડા દિવસમાં ભૂલાઈ જશે… , ••સાચું કોણ? ,બદમાશ કોણ? ,ભેદ કોણ છેદશે? , કોણ જશ ખાટી જશે? , કોણ દબાઈને શાંત પડી જશે? , બધું આમ જ ધીરેધીરે સાવ બહેરું થઈ જશે… , ••કોણ…
View On WordPress










