ये शाम मस्तानी, मदहोश किए जाए :~ a blog by hiren parikh
હમણાં ( 2026)માં , મારી અમેરિકાની મુલાકાત દરમિયાન – long weekend દરમિયાન- મારા દિકરા સાથે તેના એક મિત્રના ઘરે એક અમારે એક પાર્ટીમાં જવાનું થયું હતું. સાંજનો સમય હતો .સમયસર અમે બધા ત્યાં પહોંચી ગયાં હતાં. આમપણ સમયનાં અમે બહુ ચોક્કસ છીએ. તેનાં ઘરે પહોંચતાં જ અમને મેઈન ડોરથી વેલકમ કરીને સીધા પાછળ તેમના ઘરનાં બેક યાર્ડ ( બગીચામાં ) અમને એ લઈ ગયા. ધીરે ધીરે બધાજ મહેમાનો આવી ગયા. ત્યાં બહાર…
View On WordPress



















