રાજકોટ:- મવડી પાળ રોડ પર કુવામા કાર ખાબકતા કારમા સવાર 2 વ્યકિત નો ચમત્કારી બચાવ અને કાર ચાલક નું મૃત્યુ નિપજ્યું હતુ . ફાયર બ્રિગેડ દ્વારા કાર ને કૂવામાથી બહાર કાઢવામા આવી . ➡️હિરેન સિદ્ધપુરા અને વિરલ સિદ્ધપુરા નો ચમત્કારી બચાવ ➡️ જ્યારે કાર ચાલક અજય પીઠવા નું મૃત્યું નિપજ્યું #rajkot #accident #car #mavdigam #firebridge #rajkotlovers💙 #rajkotcity #rajkotnews #gujarati #marugujarat #aapnugujarat #gujarat #hashtag #instagram #follow #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CW0g0u5s-fl/?utm_medium=tumblr










