લાખોટા તળાવમાં પાણી ભરવાની કેનાલ બની ભૂગર્ભ ગટર
લાખોટા તળાવમાં પાણી ભરવાની કેનાલ બની ભૂગર્ભ ગટર
જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી છે, ત્યારે દરેડથી લાખોટા તળાવમાં પાણી સંગ્રહ કેનાલની વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ કેનાલ ઉપર ઠેર-ઠેર સ્લેબ ભરવાની મંજુરી આપવામાં આવતા આ કેનાલમાં કચરો ભરાવાને કારણે કેનાલની સફાઈના અભાવે આ વર્ષે લાખોટા તળાવ ભરવામાં મુશ્કેલી પડે તેવા સંકેતો મળી રહ્યા છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરના મધ્યમાં આવેલા લાખોટા…
View On WordPress















