ગુજરાતના સાદું જીવ અને ઉચ્ચ વિચાર ધરાવતા જનતાના નેતાનો આજે છે જન્મદિવસ!
ગુજરાતના સાદું જીવ અને ઉચ્ચ વિચાર ધરાવતા જનતાના નેતાનો આજે છે જન્મદિવસ!
એક એવા નેતા જેમને જનતાએ ખેડૂતોની વચ્ચે જોયા છે. પોતાના સ્કૂટર પર પ્રચાર કરવા માટે જતા જોયા છે. ગ્રામજનો વચ્ચે બેસીને અડાળીમાં ચા પીતા જોયા છે. જેઓ ખરા અર્થમાં જનતાના નેતા છે. તેઓ છે પરેશ ધાનાણી.ગુજરાત વિધાનસભાના તેજ તર્રાર નેતા વિપક્ષ એટલે પરેશ ધાનાણી. આજે તેમનો જન્મદિવસ છે. ત્યારે ચાલો જાણીએ તેમને જીવનને અને કેવી રીતે તેઓ બન્યા જનતાના નેતા.. આજે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષનો જન્મદિવસ છે.…
View On WordPress










