ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહમંત્રી શ્રી. #PradipsinhJadeja જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો આ દિવસ આનંદમયી બની રહે એજ અભ્યર્થના સહ પરમકૃપાળુ પરમાત્માને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કે આપના આ જીવન ને ઉષ્માપૂર્ણ બનાવે, તંદુરસ્તીમય પસાર થાય, સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે. Happy Birthday #gujarat #homeminister Shri #pradipsinghjadeja #allthebest #bestwishes #happybirthday #goodhealth @pradipsinhguj @cmomaharashtra_ @gujratpolice @vishnu.barot.372 @vadodara_sanskari_nagari @ourvadodara @amitshahfanclub (at Vadodara, Gujarat, India) https://www.instagram.com/p/CBSnhVgFgd5/?igshid=d4e9asdktqbm












