Ramnarayan Vishwanath Pathak was born on 8 April 1887 in Ganol a village in Gujarat now in Dholka Taluka, Ahmedabad district. રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફ, શેષ, સ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો. તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે. ઉમાશંકર જોષી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે. He was a Gujarati poet and writer from India. Profoundly influenced by Gandhian thought, Pathak wrote criticism, poetry, drama, metrics and short stories. He edited and translated literary works. Pathak married twice. His second marriage was with Heera Pathak, who was also poet and literary critic. He was awarded Motisinhji Mahida Gold Medal in 1943 for his short story Uttar Marg no Lop (1940), Hargovinddas Kantawala Award and Narmad Suvarna Chandrak for Prachin Gujarati Chhando in 1949 and Sahitya Akademi Award for Bruhat Pingal in 1956. He died on 21 August 1955 in Bombay following a cardiac arrest. #ramnarayanpathak #birthanniversary #poet #poetry #writer #novelist #storyteller #drama #gujaratiauthor #gujaratiwriter https://www.instagram.com/p/CNbpXX1slsk/?igshid=1d4hzs6u6e62x












