રીટા રિપોર્ટરનો માલવ સાથે રોમેન્ટિક વીડિયો વાયરલ
રીટા રિપોર્ટરનો માલવ સાથે રોમેન્ટિક વીડિયો વાયરલ #taarak_mehta_ka_ooltah_chashmah #rita_reporter #viral #romantic_video
અભિનેત્રી પ્રિયા આહુજા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ડાયરેક્ટર માલવ રાજડા સાથે રોમાન્સ કરી રહી છે મુંબઈ,તા.૨૩તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવતી પ્રિયા આહુજા હાલ પોતાનું પેરન્ટહુડ ખુબ એન્જાેય કરી રહી છે. પેરેન્ટહુડ સંલગ્ન અનેક વાતો પણ તે સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ બધા વચ્ચે એક વીડિયો હાલ તેનો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રીટા રોમેન્ટિક મૂડમાં…
View On WordPress










