પૂર્વ સાંસદ શાહબુદ્દીનનું કોરોનાથી દિલ્હીમાં મોત
પૂર્વ સાંસદ શાહબુદ્દીનનું કોરોનાથી દિલ્હીમાં મોત
બિહારના સીવાન જિલ્લાના રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદને ૨-૩ દિવસ પૂર્વે આઈસીયુમાં દાખલ કરાયા હતા નવી દિલ્હીઃ બિહારના સીવાન જિલ્લાના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના પૂર્વ સાંસદ શહાબુદ્દીને પહેલી મેના રોજ દિલ્હી ખાતેની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હીની તિહાડ જેલના કેદી શહાબુદ્દીનને ૨૦ એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ…
View On WordPress












