"ફુનસુખ વાંગડુ" કલ્પના નહીં પણ હકીકત
એક વિચાર લાખો જિંદગીઓ બદલી શકે છે! ફિલ્મ 3 Idiots નો પ્રેરણાદાયી પાત્ર “ફુનસુખ વાંગડુ” માત્ર કલ્પના નહોતું. તેની પાછળની પ્રેરણા હતા સોનમ વાંગચુક—લદ્દાખના શિક્ષણવિદ, ઇનોવેટર અને પર્યાવરણપ્રેમી.તેમણે ફરિયાદો કરવામાં સમય બગાડ્યો નહીં, પરંતુ સમસ્યાઓના ઉકેલ શોધ્યા. શિક્ષણને માત્ર ગુણ સુધી મર્યાદિત ન રાખીને કૌશલ્ય સાથે જોડ્યું. લદ્દાખમાં પાણીની અછત સામે તેમણે Ice Stupa જેવી અનોખી તકનીક વિકસાવી, જે…
View On WordPress











