જે જ્યાં છે ત્યાં રહે એ સારું છે : અભિનેતા સોનુ સુદ
જે જ્યાં છે ત્યાં રહે એ સારું છે : અભિનેતા સોનુ સુદ.. #Actor #Sonu #Sud #Corona
દેશમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી સોનુ સૂદ જરૂરિયાતમંદ લોકોની વિવિધ રીતે મદદ કરી રહ્યો છે મુંબઈઃ બોલિવુડ એક્ટર સોનુ સૂદે કોરોના મહામારીના સંકટમાં સમયમાં લોકોની કરેલી મદદને જાેતા રાખી સાવંતે તેમને દેશના વડાપ્રધાન બનાવવાની અપીલ કરી હતી. હવે તેના પર સોનુ સૂદે પ્રતિક્રિયા આપી છે. એક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે ચૂંટણી લડવા ઈચ્છશે..? તેના પર તેણે વિનમ્રતાથી કહ્યું કે, ‘હું માણસ રહું એ જ…
View On WordPress












