VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકામાં આવી ટાઉન પ્લાનર, એન્જિનિયર અને ડિરેક્ટરની ભરતી, જલ્દી કરો અરજી
VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) અને ડિરેક્ટરના પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જગ્યાઓ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને VMC Recruitment for Town Planner, Executive Engineer (Civil)…
View On WordPress















