#ValimaiFromFeb24 આવતી કાલ થી દુનિયા ભર નાં થીયેટરો માં રીલિઝ થઈ રહેલી બોનીકપુર અને ઝી સ્ટુડિયો પ્રસ્તુત, થલા અજિત અને હુમા કુરેશી અભિનીત તમિલ ફિલ્મ “વલીમાંઈ “નું શૂટિંગ અલંગ શિપયાર્ડ ખાતે તારીખ 8/9 જાન્યુઆરી રોજ પૂર્ણ થયેલ જેમાં દક્ષીણ ના નામી અભિનેતા કાર્તિકેયા અને બિગ બોસ ફેમ અભિનેત્રી બાની ના અભિનય ના દર્શ્યો ગુજ્જુ કેમેરામેન નીરવ શાહ દ્વારા ડાયરેકટર એચ .વિનોથ ના દિગ્દર્શન હેઠળ લેવા માં આવ્યા એમ ભાવનગર ના ગોહિલ પિનાકિન પણ આયુર્વેદિક ડોક્ટર નો અભિનય કર્યો છે. અમે આભારી છીએ ગુજરાત ટુરિઝમ ,ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગુજરાત પોલીસ જેના હકારાત્મક અભિગમ થી અને ગુજરાત ખાતે ના લાઈન પ્રોડયુસર તરીકે નિમણૂંક થયેલા ભાવનગર નાં પારસભાઈ ત્રિવેદી એને તેઓ ની દ્વારા થયેલી દરેક પરવાનગી અને વ્યવસ્થા સાથે પ્રવાસન ને ઉદ્યોગ ને વેગ આપવા માટે થયેલો આ પ્રયાસ આવનારી ઘણી ફિલ્મો ના શૂટિંગ ગુજરાત-સૌરાષ્ટ્ર ખાતે થવા ની સંભાવનાઓ રહેલી છે. દક્ષીણ ના ફિલ્મ મેકર સૌરાષ્ટ્ર ખાતે ફિલ્માંકન કરે તે સૌરાષ્ટ્ર માટે ગર્વ ની વાત છે… (at The Entertainment Park, Bhavnagar) https://www.instagram.com/p/Cabk3eCvPiL/?utm_medium=tumblr









