I'm a firm believer in facts that are not a part of the mainstream agendas. I support all truth that can be proved. Often, I even give my own opinion.
However, I refuse to talk down or tear down my fellow Black Man or Black Woman.

seen from United States
seen from Algeria
seen from China
seen from Spain
seen from Germany
seen from Austria
seen from China

seen from United States
seen from United States

seen from Malaysia
seen from Japan

seen from United States
seen from United States
seen from United States
seen from Vietnam
seen from China
seen from Netherlands

seen from United States
seen from Saudi Arabia
seen from China
I'm a firm believer in facts that are not a part of the mainstream agendas. I support all truth that can be proved. Often, I even give my own opinion.
However, I refuse to talk down or tear down my fellow Black Man or Black Woman.
Learn how to make money so you can give your job back!
Believe in yourself and change your own 'game'!
Many don't like the truth...oh well!
repost via @instarepost20 from @730.dips repost via @instarepost20 from @tlsjewelry I didn’t choose the jewelry game. It chose me‼️ Big shout out my lil bro. Nigga came and dropped a bag on me last week and said it need to be done by Friday and invited me and my family to his cookout... HAPPY FOURTH‼️💰 #WeJustDifferent #NoMallJewelry #Cubans #AllGold #TLSJewelry #TLS https://www.instagram.com/p/CCT9lHLj-YR/?igshid=8y2rx4qshfh9
#Jamaicans 🇯🇲 #WeJustDifferent #slowmotion #BenzlyHype #Meandmikru #star #funny #instagood #instadaily #jamaican #instagram #instafollow #pondicorner #funnyvideo https://www.instagram.com/p/B-ht3JNHzR0/?igshid=wfqk5k128biw
એક અનાથ અને તરછોડાયેલી પત્ની
લગ્નજીવન અને એક સ્ત્રી નું જીવન, આમ તો આ બંને ૯૦% કિસ્સાઓ માં દુઃખદ જ હોય છે, પણ આવી દરેક વાતો માની લેવી એ વાત થી હું અસહમત છું. પણ આજે આપડે વાત કરીયે એક એવા પાત્ર ની કે કદાચ જેના જીવન માં આ બંને માં જજૂમ્યા પછી પણ કિસ્મત ને કદાચ હજી પણ સંઘર્ષ જ મંજુર હતો. માહી એક ખુશાલ વ્યક્તિત્વ, દુનિયા થી પરે એની દુનિયા જ એક અલગ, હંમેશા સ્વપ્ન ના દુનિયા માં રહેતી અને ખુશ રહેતી. એનું બાળપણ બહુ સંઘર્ષ માં વીતેલું પિતા દારૂ પિતા બહુ પ્રેમાળ, પણ નશા માં એમને બહુ કઈ યાદ ના રહેતું, માર-ઝુંડ કરવી, ઘર માં ખાવા ના પણ વાંધા. વેકેશન મામાનું ઘર કેવું એ તો કદાચ ક્યારેય ખબર જ નાતી પડી. પ્રેમ નામ ની વસ્તુ થી બહુ દૂર. એની મમ્મી ને ૧ દીકરી અને પછી દીકરો જોઈતો, દીકરા ની ઘેલછા, હા અત્યારે ૨૧મી સદી માં પણ એ હાજી જોવા જ મળશે, કેમ કે એ બધી વસ્તુઓ ને વોટ્સએપ માં ફરતા સારા સુવિચારો સાથે કોઈ જ લેવાદેવા નથી. બીજા દીકરા ની ઘેલછા માં જન્મ થયો આ માહી બેન નો, માં ને જોઈતો દીકરો ને આવી ગયી દીકરી. નાનપણ માં બેન માં ઘણા બીમાર રહેતા એટલે બચપણ કેમ વીતર્યુ એની તો કોઈ યાદો બેન જોડે મળે જ નહિ. હા પણ પપ્પા ને વહેલી હતી પપ્પા કેહતા "૧૦ હહોકરીઓ હોય તો પણ મોટી કરીશ કોઈ ને નહિ આપું". આમ જ બાળપણ તો ગયું. પણ હાજી કુદરત ને આટલા માં સંતોષ ના થયો થોડા મોટા થયા ને આવી જ બધી સંતાકૂકડી માં અચાનક એક દિવસ એના પપ્પા ને લઇ ને આવ્યા રીક્ષા માં શું થયું કે શું થાય છે એ સમજાય એલ માં તો બધા લઈ ગયા એના પપ્પા ને ઊંચા કરી ને!!! રામ નામ સત્ય છે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
............અને ફરી એના જીવન નો પ્રકાશ બુજાવી ગયો કઈ સમજાયું જ નહિ આ બચપણ માં આ નાના ભૂલકા જેવા બેન ના મગજ માં બે જ વાતો બેઠી , પહેલી કે જેને આપડે પ્રેમ કરીએ ને જે આપણને ગમે ને એ આપડે ને છોડી ને જતું રહે , અને બીજી લગન કરીએ ને તો આપડો પતિ આપદને મારે અડધે રસ્તે છોડી દે આપડી જરૂરિયાતો પુરી ના કરે. એટલે પછી એક જ વસ્તુ જીવન માં બસ મોટી થઈસ ને બહુ જ પૈસા કમાઈશ જાતે જ પ્રેમ કરીશ ને જાતે જ બધી જરૂરિયાત પુરી કરીશ.
આટલું ઓછું નહોતું, ગામ ના એ ૫૦૦૦ ની વસ્તી માં એની માતા ને પૈસા કમાવી ને છોકરાઓનું ગુજરાન ચલાવાયું નહિ, એટલે ગામ છોડી અમદાવાદ ભણી પાછું જવું પડ્યું. આટલી મોંઘવારી ને એમાં ૩ છોકરાઓ ની જવબદારીઓ એમને ભણાવવાના મોટા કરવાના બધું એક સાથે ના થાય, છોકરો નાનોઅને મોટો છોકરીએ ગેજ્યુએશન પૂરું કર્યું હતું , એટલે એ નોકરી કરી સપોર્ટ કરશે એવી આશ વચ્ચે એ માં બે છોકરાઓ સાથે આ માહીબેન ને ત્યાં જ એમના બા અને કાકા સાથે મૂકી ને ચાલ્યા. એ માં ની મનોદશા ની વાત અહીંયા આપણે નહિ કરીએ કેમ કે જાણી નથી પણ આ માહીબેન તો રોઈ પડ્યા એ નાના ભૂલકા જેવા નાદાન બેન પોતાની જાત ને જ કેહવા લાગ્યા મારા પાપા ગયા ને મારી મમ્મી પણ મને મૂકી ને ગઈ. ગમે તેટલું કરે પણ પારકા એ પારકા જ કહેવાય ને સમય વીતતો કયો એ મેહના ટોણાને કેટ કેટલી રોજ રોજ ની કટ-કટ વચ્ચે સમય વીતતો ગયો અને આ સમય માં એક નવું પાત્ર આવ્યું. પ્રેમ ની શોધ માં ફરતા આ બેન ને કોઈના સીધા સીધા શબ્દો ની સલાહ, જીવન માં જીવેલા અનુભવો એમની લાગણી આ બધું સાંભળી ને એ ક્યાંક ને ક્યાંક એ પાત્ર માં જ પ્રેમ શોધવા લાગી, અને એ પાત્ર હતું એમની ઘરની પાછળ રહેતા આની, આમ તો કાકી થાય પણ એને આની બહુ ગમતું પેલું અંગ્રેજી માં કહે ને આંટી એને આ બેન આની કેહતા.
સમય સાથે જતો રહો બીજા ૪ વર્ષ આમ જ નીકળી ગયા હવે આ મહી બેન થોડા મોટા થઇ ગયા, જીવન એમ જ ચાલતું એ નાના ગામ માં શહેરનું ને બીજું કઈ કામ કરી ને ભણવાનો ખર્ચો નીકળતા ને સાથે ભણતા એટલા લગન થી કે એબીએસ ભણી ને મોટી થઈ ને બહુ પૈસા કમાઈસ ને મારી બધી જરૂરિયાત મારી હું જ પુરી કરીશ. આ બધા આ બેન ને ખબર પડવા લાગી એક દિવસ આની ના ઘર માં પ્રવેશતા બહુ જોર શોર થી અવાઝ આવવા લાગ્યો કોઈ ના ઝગડવાનો, કોઈ બૂમો બરાડા પાડતું હતું, અને આ બેન ત્યાં જ લપાઈ ને ઉભા રહી ગયા,અને વાર્તાલાપ સાંભળતા જ એમના બધા ભ્રમ એક સાથે તૂટી ગયા, અને લગનજીવન અને પતિ, પુરુષ આ શબ્દ માંથી એમને વિશ્વાસ જ ઉઠી ગયો. અને નક્કી કર્યું કે લગન તો હું કરવાની જ નથી કોઈ પૂછે ને તો તૈયારી માં હાજર જવાબ હું તો લગન કરું જ એની,
આ બધા માં જાણતા અજાણતાકોઈ રાજકુમાર નો પ્રવેશ થયો, આગળ પાછળ ની વાતો તો થઈ ઘણા કિસ્સાઓ પણ થયા પણ આ રાજકુમારે વિશ્વાસ અપાવી દીધો માહી ને કે બધા એક જેવા તો નથી હોતા, અને હાલતું ગયું ઘણા ઉત્તર ચઢાવ આવ્યા આ બધા ની વચ્ચે પણ જીવન ચાલતું રહ્યું, આ રાજકુમાર એમને વારે ઘડીયે આપડી ભાષા માં ડફણાં મારે પ્રેમ થી અને અને બતાવે કે સવ્પ્ન ની દુનિયા નથી હોતી આ બધું બોલવા માં જ સારું લાગે, તો પણ માહી બેન ને શું અત્યાર સુધી પ્રેમ નહોતો મળ્યો, કોઈ જવાબદારી લેવા વાળું નહોતું મળ્યું એટલે એમના મન તો આ બે વસ્તુ જ બધું છે બસ આટલા માં જ ચાલી જશે આગળ પાછળ બીજું કઈ વિહરયું જ નહિ.
........................બહુ મેહનત જેહમત સાથે ને ઘણી બધી વાર્તાઓ સાથે પણ રાજકુમાર સાથે લગન થઇ ગયા, માહીબેન જે પૈસા કમાવા પાછળ પડ્યા હતા, જવાબદારીઓ પોતાની પૂર કરવી હતી એ બધું કરતા હતા પણ એમના રાજકુમાર ઉપર વિશ્વાસ રાખી ને ચાલ્યા અમદાવાદ છોડી ને ફરી થી કોઈ નાના ગામ માં એમના રાજકુમાર નું ઘર સંભાળવા એ પણ વગર કીધેલા ને બોલેલા જાતે જોયેલા સ્વપ્ન સાથે, પહેલી થી પેલી ચુલ કૈક અલગ કરવાની બધા એ ના કર્યા હોય એવા કાર્ય કરવાની, શરૂવાત તો થઇ પણ ધીમે ધીમે સ્વ્પ્ન તૂટવા લાગ્યા હતા કે જેની એમને પણ ખબર જ નહોતી પડી, આ બધું સમજવામાં ૩ વર્ષ કાઢી નાખ્યા ઘણી બધી મેહનત, તકલીફો, સમજોતા ને બીજું ઘણું બધું પણ આ બધું તો માહી બેન પહેલે થી કરતા જ હતા ને જાણે એટલે એમને અહેસાસ જ ના થયો કે એ શું શું કરતા આવ્યા છે ને હાજી શું કરી રહ્યા છે, પોતાની કિંમત!!!!!!!!!!!! પોતાની સમજાદરી ની તારીફ !!!!!!!! આ બધું તો કઈ જ એની તો પણ પાગલ તો માહી બેન જ હતા અને એમના રાજકુમાર એમને જ એ જ સમજાવતા કે તું પાગલ છે તને કઈ ખબર નથી પડતી, તને માણસ ઓળખતા નથી આવડતું, અને સૌથી મોટું "તને કોઈ સંભળાવી જાય તો પણ ખબર નથી પડતી," અને માહીબેન ને આ સંભળાવવું શું હોય એ ક્યારેય સમજમાં આવે જ નહિ તમે એમની મજાક ઉડાવો અને એ તાલિ પાડી ને તમારી સાથે હસવા લાગે તમારી સાથે બોલો આવા તો પાગલ..
..........................પણ આ બધી વાતો વચ્ચે ફરી એક દિવસ આભ તૂટ્યો, જાણે ભગવાન કેછે કે હાજી તારે અનુભવો લેવાના છે, તકલીફો સહન કરવાની તારી ક્ષમતા હાજી પુરી નથી થઈ , અને રાજકુમારે એક એક કરી ને નાની નાની કરી એટલી બધી ભૂલો ભેગી કરી રાખી હતી એક દિવસ માટે જેની માહી બેન ને ખબર જ નહોતી, એ તો એમ જ માનતા કે એ તો બધા રોલ બખૂબી નિભયવિ રહ્યા છે, સારી પત્ની , સારી વહુ, સારી ભાભી, કાકી મામી કઈ જાણે કેટલા રોલ, અને પછી એ ભ્રમ તૂટ્યો જયારે રાજકુમારે કહી દીધું કે બસ હવે મારા થી નહિ થાય, પૂરું કરો , ખબર નહિ માહી બેન ની ભૂલો હશે ઘણી હશે નાદાન પંછી, ઉડતું બાળક ઘણી ભૂલો કરી હશે પણ આવું તો નાઈ વિચાર્યું હોય, કેમ સહન કર્યું હશે અને સંબંધ પૂરો, વર્ષો ની બીક જોયેલું બધું વિહારેલું બધું પોતાના નિર્ણયો પૂર્વગ્રહો બધું એક સાથે નઝર ની સામે અને રાજકુમારે કઈ જ ના સાંભળ્યું, બધા એ સમજાવ્યું એના મિત્રો એના સ્નેહી જનો બધા એ પણ એક જ જવાબ મારા થી નહિ થાય અને એ છેલ્લી મુલાકાત, એ પછી પણ માહી બેન ૨-૩ મહિના બહુ પ્રયત્ન કાર્ય સંપર્ક કરવાના પણ કોઈ જવાબ નહિ !!!!!!!!!!!!!!!
હવે આગળ શું !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ફરી થી બીજા લેખ માં તમે શું વિચારો છો !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
I actually learned this yesterday 😂 #WeJustDifferent 💯🔥♥️🇯🇲 https://www.instagram.com/p/BzfshPoH3xWlBz9GyjgU8v62seqnOztmQXulgM0/?igshid=waspyv2veqn7